Оберіть трек для відтворення
હે મથુરા માં વાગી મોરલી
મથુરા માં વાગી મોરલી ગોકુળ માં કેમ રેવાય રાય રણછોડજી
હોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે
એ ઉતારા દેસુ ઓરડા
ઉતારા દેસુ ઓરડા દેસુ મેડી ના મોલ રઘુરાય રણછોડજી
હોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે
હે દેવા હોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે હા દિવા બળે
હે ભોજન દેસુ ભાવતા
ભોજન દેસુ ભાવતા દેશું શુકલી ને દૂધ રાય રણછોડજી
હોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે
હે મથુરા માં વાગી મોરલી
મથુરે માં વાગી મોરલી ગોકુળ માં કેમ રેવાય રઘુરાય રણછોડજી
હોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે
હે દેવા હોના ના હિંડોળે દ્વારકા માં દિવા બળે હા દિવા બળે