Оберіть трек для відтворення
આવોને વરરાજા
આવોને વરરાજા
આ આ
આ આ
હે આવો આવોને વરરાજા મોટે માંડવે
હે આવો આવોને વરરાજા મોટે માંડવે
તમારા પિયર પુરાને મોહાળ મોઘા
હે આવો આવો ને વરરાજા મોટે માંડવે
હે આવો આવો રે વરરાજા મોટે માંડવે
વાગે ઢોલીડા ના ઢોલ સજાયા મેજીડા ની પોલ
વરરાજાનો પેલો રે સમિયાણો ઘેઘુર વડલે
વરરાજાનો પેલો રે સમિયાણો ઘેઘુર વડલે
વરરાજા હાથીએ ચડીને તોરણ આવો રે
હે આવો આવો ને વરરાજા મોટે માંડવે
હે આવો આવો ને વરરાજા મોટે માંડવે
દાદાની ડેલીએ દરીશું દારો આવો ને વરરાજા વેહલા પધારો
વરરાજાનો બીજો રે સમિયાણો દાદાની ડેલીએ
વરરાજાનો બીજો રે સમિયાણો દાદાની ડેલીએ
વરરાજા ઘોડલે ચડીને વેલા આવો રે
હે આવો આવો ને વરરાજા મોટે માંડવે
હે આવો આવો રે વરરાજા મોટે માંડવે
સૂર્ય શરણાયું રે વ્હાલા ચુડા માંડવા રે વ્હાલા
વરરાજાનો ત્રીજો રે સમિયાણો વેવાઈને માંડવે
વરરાજાનો ત્રીજો રે સમિયાણો વેવાઈને માંડવે
વરરાજા જાડેરી જાન લઈને આવો રે
હે આવો આવો રે વરરાજા મોટે માંડવે
હે આવો આવો રે વરરાજા મોટે માંડવે
મોટે માંડવે
મોટે માંડવે