Оберіть трек для відтворення
માં હો માં મમતાળી માં
દિલ નો દરિયો હો મોરી માં
માં હો માં મમતાળી માં
સુખનો સાગર હો મોરી માં
તુ ફુલવાડી મમતાની માયા જોડ ના માં તારી
તને જોઇને ઉગે છે મારો દન
તુ મુરતી છે મમતાની જરુર જગને આ માતાની
તને જોઇને રાજી થાય મારુ મન
માડી તારા ખોળે માથુ જાણે સ્વર્ગ જગનુ આખુ
માડી તારા ખોળે માથુ જાણે સ્વર્ગ જગનુ આખુ
બાપ શિતળ છાયો પાડે પરસવાનુ પાણી
જાતે વેઠી તડકો પાવે અમૃત ના પાણી
ના આંખ માં લાવે આંસુ ના પગલુ ભરે પાછુ
કહુ છુ હાચે હાચુ બાપ વિના ભોજન કાચુ
જેના રાજી માવતર એનુ ઉજળું જીવતાર
એ જીંદગીનુ ભણતાર હાચુ ગણતાર
મને મળ્યા માં બાપ ભગવાન આપો આપ
ભેળા રહેજો ભગવાન હુ થઈ જ્યો ધનવાન
માડી તારા ખોળે માથુ જાણે સ્વર્ગ જગનુ આખુ
માડી તારા ખોળે માથુ જાણે સ્વર્ગ જગનુ આખુ
માડી તારા ખોળે માથુ જાણે સ્વર્ગ જગનુ આખુ
માડી તારા ખોળે માથુ જાણે સ્વર્ગ જગનુ આખુ