Оберіть трек для відтворення
આની શુદ્ધ મન આસ્થા દેવ જેહારુ શાશ્વતા
આની શુદ્ધ મન આસ્થા દેવ જેહારુ શાશ્વતા
પાર્શ્વનાથ મન વાંછિત પુર
ચિંતામણી મારી ચિંતા ચુર
શંખેશ્વર દાદા મારી ચિંતા ચુર
ચિંતામણી મારી ચિંતા ચુર
શંખેશ્વર દાદા મારી ચિંતા ચુર
આનીયારી તારી આંખડી જાણે કમળની પાંખડી
આનીયારી તારી આંખડી જાણે કમળની પાંખડી
મુખે દીખે દુઃખ જાવે દૂર
ચિંતામણી મારી ચિંતા ચુર
શંખેશ્વર દાદા મારી ચિંતા ચુર
ચિંતામણી મારી ચિંતા ચુર
શંખેશ્વર દાદા મારી ચિંતા ચુર
કો કોઈને કોઈને નમે મારા મન માં તું હી જ રમે
કો કોઈને કોઈને નમે મારા મન માં તું હી જ રમે
સદા જ હારું ઉગતે સૂર્ય
ચિંતામણી મારી ચિંતા ચુર
શંખેશ્વર દાદા મારી ચિંતા ચુર
ચિંતામણી મારી ચિંતા ચુર
શંખેશ્વર દાદા મારી ચિંતા ચુર
સંકેશ્વર ના સાયા દેવ અશુભ કર્મ ને પાછા ઠેર
સંકેશ્વર ના સાયા દેવ અશુભ કર્મ ને પાછા ઠેર
તુ છે મારે હાજરા હાજુર
ચિંતામણી મારી ચિંતા ચુર
શંખેશ્વર દાદા મારી ચિંતા ચુર
ચિંતામણી મારી ચિંતા ચુર
શંખેશ્વર દાદા મારી ચિંતા ચુર
આ સ્તોત્ર જે મન માં ધરે તેના કાજ સદાય સરે
આ સ્તોત્ર જે મન માં ધરે તેના કાજ સદાય સરે
આધી વ્યાધિ દુઃખ જાવે દૂર
ચિંતામણી મારી ચિંતા ચુર
શંખેશ્વર દાદા મારી ચિંતા ચુર
ચિંતામણી મારી ચિંતા ચુર
શંખેશ્વર દાદા મારી ચિંતા ચુર
મુજ મને લાગી તુજ શું પ્રીત દુજો કોઈ ના આવે ચિત
મુજ મને લાગી તુજ શું પ્રીત દુજો કોઈ ના આવે ચિત
કર મુજ તેજ પ્રતાપ પર્ચુર
ચિંતામણી મારી ચિંતા ચુર
શંખેશ્વર દાદા મારી ચિંતા ચુર
ચિંતામણી મારી ચિંતા ચુર
શંખેશ્વર દાદા મારી ચિંતા ચુર
ભવો ભવ માંગુ તુજ પદ સેવ ચિંતામણી અરીહંત દેવ
ભવો ભવ માંગુ તુજ પદ સેવ ચિંતામણી અરીહંત દેવ
સમય સુંદર કહે ગુણ ભરપુર
ચિંતામણી મારી ચિંતા ચુર
શંખેશ્વર દાદા મારી ચિંતા ચુર
ચિંતામણી મારી ચિંતા ચુર
શંખેશ્વર દાદા મારી ચિંતા ચુર