Сингл / Трек
હમ્મ હમ્મ હમ્મ
વાત છે ફૂલો માં વાત છે
કોન આ મહેકે મારી સાથ છે
હાલ હૂં દિલ ના હવે શુ કહું
પ્રેમ થી થઈ ગઈ મુલાકાત છે
વાદળો ને મન થયું છે
બે મૌસમ વરસવાનું
જાણે કોઈ આજે મળ્યું છે
દિલ ને મારા સપના નુ
વાત છે ફૂલો માં વાત છે
કોન આ મહેકે મારી સાથ છે
હાલ હૂં દિલ ના હવે શુ કહું
પ્રેમ થી થઈ ગઈ મુલાકાત છે વાત છે
કોરો કોરો દિલ નો આ કાગળ જો
લખી એમાં જાણે ગઝલ તે કોઈ
ઉડે મારા સપના આગળ જો
મલી આ સફર ને મજાલ રે કોઈ
ભીની ભીની માટી જેવી
લઈ ને આવે સુગંધ તું
થઈ રહ્યુ છે પ્રેમ જેવુ
ધીમે ધીમે હંસે જો તુ
વાત છે ફૂલો માં વાત છે
કોન આ મહેકે મારી સાથ છે
હાલ હૂં દિલ ના હવે શુ કહું
પ્રેમ થી થઈ ગઈ મુલાકાત છે વાત છે
વાત છે હમ્મ હમ્મ હમ્મ