Оберіть трек для відтворення
પેહલા વર્સાદ ની
પેહલી આ વાત છે
મારી વાતોં માં તારી
યાદ
પેહલા વર્સાદ ની
પેહલી આ વાત છે
મારી વાતોં માં તારી
યાદ
ગીત તૂ, સંગીત તૂ
મારી જીત, મારી પ્રીત
ગીત તૂ, સંગીત તૂ
મારી જીત, મારી પ્રીત
કે હું દુનિયા ભુલાઉઁ
દુનિયા ભુલાઉં
દુનિયા ભુલાઉં તારા માટે
કે હું દુનિયા ભુલાઉં
દુનિયા ભુલાઉં
ભૂલે ભુલાયે નહીં
વિસરે પ્રેમ નહીં
સદિયોં ન સાથ છોડે
છોડાયે એમ નહીં
ભૂલે ભુલાયે નહીં
વિસરે એ પ્રેમ નહીં
સદિયોં ન સાથ છોડે
છોડાયે એમ નહીં
મારા વર્તન માં
મારા શ્વાસ માં
એહસાસ, તારી યાદ
કે હું દુનિયા ભુલાઉઁ
હું, દુનિયા ભુલાઉં હું
દુનિયા ભુલાઉં તારા માટે
કે હું દુનિયા ભુલાઉઁ હું
દુનિયા ભુલાઉં હું
દુનિયા ભુલાઉં તારા માટે
પેહલા વર્સાદ ની
પેહલી આ વાત છે
મારી વાતોં માં તારી
યાદ
ગીત તૂ, સંગીત તૂ
મારી જીત, મારી પ્રીત
ગીત તૂ, મારું સંગીત, આ આ આ