Оберіть трек для відтворення
અશ્રુ વિરહની રાતના ખાળી શક્યો નહી
પાછા નયનના નૂરને વાળી શક્યો નહી
હું જેને કાજ અંધ થયો રોઇ રોઇ ને
ઍ આવ્યા ત્યારે એને નીહાળી શક્યો નહી
હો હો હો નયન ને બંધ રાખીને મે જ્યારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને મે જ્યારે તમને જોયા છે
તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને મે જ્યારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને મે જ્યારે તમને જોયા છે
તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને
બીજા જેમ જ તમે પણ એને પાગલતા ગણી લેશો
બીજા જેમ જ તમે પણ એને પાગલતા ગણી લેશો
નથી હારે છતાં મેં મારી હારે તમને જોયા છે
નથી હારે છતાં મેં મારી હારે તમને જોયા છે
તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને
પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઈ
રાત વીતી ગઈ રાત વીતી ગઈ
પરંતુ અર્થ ઍનો ઍ નથી કે રાત વીતી ગઈ
નહી તો મે ઘણી વેળા સવારે તમને જોયા છે
નહી તો મે ઘણી વેળા સવારે તમને જોયા છે
તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને
હકીકતમાં જોયું તો એ એક સપનું હતું મારું
સપનું હતું મારું સપનું હતું મારું
સપનું હતું મારું
હકીકતમાં જોયું તો એ એક સપનું હતું મારું
ખૂલી આંખે મેં મારા ઘરના દ્વારે તમાને જોયા છે
ખૂલી આંખે મેં મારા ઘરના દ્વારે તમાને જોયા છે
તમે છો તેના કરતા પણ વધુ તમાને જોયા છે
નયન ને બંધ રાખીને
નહિતર આ રીતે તો તાર નહીં લાશ દરિયામાં
નહિતર આ રીતે તો તાર નહીં લાશ દરિયામાં
મને લાગે છે કે એને કિનારે તમાને જોયા છે
મને લાગે છે કે એને કિનારે તમાને જોયા છે
તમે છો તેના કરતા પણ વધુ તમાને જોયા છે
નયન ને બંધ રાખીને મેં એ જ્યારેજ તમાને જોયા છે
નયન ને બંધ રાખીને મેં એ જ્યારેજ તમાને જોયા છે
તમે છો તેના કરતા પણ વધુ તમાને જોયા છે
નયન ને બંધ રાખીને
નયન ને બંધ રાખીને
નયન ને બંધ રાખીને