Оберіть трек для відтворення
Сингл / Трек
મન મોર બની થાંઘાટ કરે
મારું મન મોર બની થાંઘાટ કરે
મન મોર બની થાંઘાટ કરે
મારું મન મોર બની થાંઘાટ કરે
મન મોર બની થાંઘાટ કરે
ઘનઘોર ઝરે ચહુ ઓર મારું મન
મોર બની થાંઘાટ કરે
મન મોર બની થાંઘાટ કરે
મન મોર બની થાંઘાટ કરે
મારું મન મોર બની થાંઘાટ કરે
મન મોર બની થાંઘાટ કરે
મોર બની થાંઘાટ કરે
મન મોર બની થાંઘાટ કરે
ઘનઘોર ઝરે ચહુ ઓર મારું મન
મોર બની થાંઘાટ કરે
મન મોર બની થાંઘાટ કરે
મન મોર બની થાંઘાટ કરે
મારું મન મોર બની થાંઘાટ કરે
મન મોર બની થાંઘાટ કરે
મોર બની થાંઘાટ કરે
મન મોર બની થાંઘાટ કરે
ઘર ઘરર ઘરર મેઘ ઘટા
ગગને ગગને ગર્જાટ કરે
ઘુમરી ઘુમરી ગર્જાટ ભરે
નવેદાણ ભરી સારી સીમ ઝૂલે
નદિયું નવજોબન ભાન ભૂલે
નવ દિન કપોતાની પાંખ ખૂલે
મઘરાં મઘરાં મલકૈને મેદક
નેહસુ નેહસુ વાત કરે
ગગને ગગને ઘુમરાઈ ને પાગલ
મેઘ ઘટા ગર્જાટ કરે
મન મોર બની થાંઘાટ કરે
મન મોર બની થાંઘાટ કરે
મન મોર બની થાંઘાટ કરે
મારું મન મોર બની થાંઘાટ કરે
મન મોર બની થાંઘાટ કરે
મોર બની થાંઘાટ કરે
મન મોર બની થાંઘાટ કરે
નવ મેઘ તાણે નીલ આંજણિયે
મારા ઘેઘુર નૈણ ઝગાટ કરે
મારા લોચન માં મધઘેન ભરે
પર્ચાઈ તડે હરિયાળી બની
મારો આતમ નૈણ બિછાટ કરે
સચરાચર શ્યામળ બાથ ધરે
મ્હારો પ્રાણ કરી પુલકાત ગયો
પથરાઈ સારી વનરાઈ પરે
ઓલો મેઘ અષાઢીલો આજ મારાં
દોય નેણે નીલાંજન ઘેન ભરે
મન મોર બની થાંઘાટ કરે
મન મોર બની થાંઘાટ કરે
મન મોર બની થાંઘાટ કરે
મારું મન મોર બની થાંઘાટ કરે
મન મોર બની થાંઘાટ કરે
મોર બની થાંઘાટ કરે
મન મોર બની થાંઘાટ કરે
મોર બની થાંઘાટ કરે (હે હે)
મન મોર બની થાંઘાટ કરે (હે હે)
મોર બની થાંઘાટ કરે (હે હે)
મન મોર બની થાંઘાટ કરે (હે હે)
મન મોર બની થાંઘાટ કરે (હે હે)
મોર બની થાંઘાટ કરે (હે હે)
મન મોર બની થાંઘાટ કરે (હે હે)
મોર બની થાંઘાટ કરે (હે હે)
મોર બની થાંઘાટ કરે
મોર બની થાંઘાટ કરે
મોર બની થાંઘાટ કરે
મોર બની થાંઘાટ કરે
મોર બની થાંઘાટ કરે
મોર બની થાંઘાટ કરે