ચાલો પેલા, bamboo beats ના ગરબા રમવા જઈએ
ચાલો પેલા, bamboo beats ના ગરબા રમવા જઈએ
ચાલો પેલા, bamboo beats ના ડાંડીયા રમવા જઈએ
ચાલો પેલા, bamboo beats ના ડાંડીયા રમવા જઈએ
પૂનમ ની રાત છે સખીઓ સાથે છે
આંચળ ના ચોક માં આવો ને
આવો ને રમવા આવો ને
તમે ડાંડીયા રમવા આવો
આવો ને રમવા આવો ને
તમે ડાંડીયા રમવા આવો