Оберіть трек для відтворення
બોલો દ્વારિકા ના નાથ ની જય
હે દ્વારિકા ની શેરિયો માં વાંસળી વાગે
નક્કી શામળીયો શેઠ મારો જાગે
મન મારુ દર્શન કરવા માંગે
મન મારુ દર્શન કરવા માંગે
હે દ્વારિકા ની શેરિયો માં વાંસળી વાગે
નક્કી શામળીયો શેઠ મારો જાગે
મન મારુ દર્શન કરવા માંગે
મન મારુ દર્શન કરવા માંગે
હે દુનિયા નો દેવ બેઠો દરિયા ની પાહે
દરિયા ની પાહે બેઠો દુનિયા સંભાડે
તેણે દુનિયા નો દેવ બેઠો દરિયા ની પાહે
દરિયા ની પાહે બેઠો દુનિયા સંભાડે
હે પરચા પુરે એના પડખા માં વાગે
હે પરચા પુરે એના પડખા માં વાગે
મન મારુ દર્શન કરવા માંગે
હે દ્વારિકા ની શેરિયો માં વાંસળી વાગે
નક્કી શામળીયો શેઠ મારો જાગે
મન મારુ દર્શન કરવા માંગે
મન મારુ દર્શન કરવા માંગે
હે મન મારુ દર્શન કરવા માંગે
મન મારુ દર્શન કરવા માંગે
હા વારી રે જાઉ મારા ગિરધારી ને
હૈયું મેં દિધુ મારા માધવ જી ને
હા વારી રે જાઉ મારા ગિરધારી ને
હૈયું મેં દિધુ મારા માધવ જી ને
કાનજી ની લીલા ના ડંકા રે વાગે
હે કાનજી ની લીલા ના ડંકા રે વાગે
મન મારુ દર્શન કરવા માંગે
હે દ્વારિકા ની શેરિયો માં વાંસળી વાગે
નક્કી શામળીયો શેઠ મારો જાગે
મન મારુ દર્શન કરવા માંગે
મન મારુ દર્શન કરવા માંગે
મન મારુ દર્શન કરવા માંગે
હે મન મારુ દર્શન કરવા માંગે