Оберіть трек для відтворення
ખડો નાવસે પરાઘી, ઔર લાગ્યો નાવસે બાણ
ખડો નાવસે પરાઘી, ઔર લાગ્યો નાવસે બાણ
તો હું તुજસે પૂછું એ સખી, કેમ છૂટે પ્રાણ?
જડખોલો આહૂં માં ઘણો, યહિજ તેનું પ્રમાણ
તું પી તું પી કરતાં રહી, એસે છૂટે પ્રાણ એસે છૂટે પ્રાણ
આ આ આ આ
આ તો જજ્વાણા પાણી
એ માયા ઝૂઠી રે બંધાણી
આ તો જજ્વાણા પાણી
એ માયા ઝૂઠી રે બંધાણી
મોતીડા નહિ રે જડે
હાંસલા હાળો ને હવે મોતીડા નહિ રે જડે
હાંસલા હાળો ને હવે મોતીડા નહિ રે જડે
ધીમે ધીમે પ્રીતિ કેરો દિવડો પ્રગટાવ્યો
ધીમે રે ધીમે ધીમે ધીમે ધીમે
ધીમે ધીમે પ્રીતિ કેરો દિવડો પ્રગટાવ્યો
એને રામના રખોપા માંગીને ચૂંદડીમાં ઢાંક્યો
ઓ વાયા રે વાયો રે ભયંકર
માથે મહુલિયાનો માર
વાયા રે વાયો રે ભયંકર
માથે મહુલિયાનો માર
દિવડો નહિ રે બળે
હાંસલા હાળો ને હવે મોતીડા નહિ રે જડે
હાંસલા હાળો ને હવે મોતીડા નહિ રે જડે