Оберіть трек для відтворення
Сингл / Трек
ખોપડી ની પ્લેટ માં, સ્પાઈડર ની નેટ માં
રેડી છે ખૌફનાખ ભાણા
માનસ ના વેશમાં ભૂતોના દેશમાં
જુઓ આ કેવા ભરાણા
ખોપડી ની પ્લેટ માં, સ્પાઈડર ની નેટ માં
રેડી છે ખૌફનાખ ભાણા
માનસ ના વેશમાં ભૂતોના દેશમાં
જુઓ આ કેવા ભરાણા
આત્મા ના લગ્ન માં જલુલ જલુલ આવજો
જલુલ જલુલ આવજો
તહુકો કરે છે પૂર્ણિમા
વેલકમ પૂર્ણિમા
વેલકમ પૂર્ણિમા
વેલકમ પૂર્ણિમા
વેલકમ પૂર્ણિમા
ઓસમ લગન છે આ
મોસમ હોરર છે આ
Hashtag man verses આત્મા
ઉંધા પેજ ફેરે ફરે
કન્યાદાન કોઈ ના કરે
Hashtag ફાટી જશે જાનમાં
ઓસમ લગન છે આ
મોસમ હોરર છે આ
Hashtag man verses આત્મા
ઉંધા પેજ ફેરે ફરે
કન્યાદાન કોઈ ના કરે
Hashtag ફાટી જશે જાનમાં
આવો રે
માણો રે
પછી કહેતા નહીં કે રહી ગયા
આત્મા ના લડન માં જલુલ જલુલ આવજો
જલુલ જલુલ આવજો
તહુકો કરે છે પૂર્ણિમા
વેલકમ પૂર્ણિમા
વેલકમ પૂર્ણિમા
વેલકમ પૂર્ણિમા
વેલકમ પૂર્ણિમા